Main Menu

વિચારોનું રહસ્ય અથવા હકારાત્મક વિચારોની શÂક્ત


મનુષ્યએ સતત વિચારોમાં મગ્ન રહેતો હોય છે. ભલે કાર્ય કરતો હોય અથવા ન કરતો હોય પરંતુ એના વિચારો અવિરત પણે મનમાં રમતા જ હોય છે. અને હંમેશા તેના વિચારો ઉચ્ચ કે યોગ્ય જ હોય એવું હોતું નથી આપણા મનમાં સારા તેમજ ખરાબ ક નરશા બંને પ્રકારના વિચારો આવતા હોય છે. અને તેના કારણે આપણામાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. કહેવાય છે કે મનુષ્ય પોતાના મનથી વિચારોથી નબળો કે મજબૂત હોય છે. જેવા એના વિચારો એવો જ એ પોતે પણ બની જાય છે. મજબૂત કે સારા વિચારો વાળો, ઉચ્ચ વિચારધારા ધરાવતો વ્યÂક્ત ગરીબ હોવા છતાં તે ખૂબ સમૃદ્ધ છે જ્યારે સમૃદ્ધ માણસમાં વિચારો જા નબળા હશે તો એ સમૃદ્ધ હોવા છતાં ગરીબ છે.
આપણે જ્યારે કોઈ ઘટના કે પ્રસંગો જાતા હોઈએ જેના કારણે મન – હૃદય દુઃખ અનુભવે કોઈક અન્યાય કોઈકની બિમારી કે કોઈ એવી દુઃખદ ઘટના જેના કારણે પણ આપણામાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. આપણે એમાં જેટલા વધુ વિચારોમાં ખોવાઈ જઈએ એટલી વધુ નકારાત્મકતા આપણામાં આવે છે. માટે જ આપણા ગુરુજનો, વડીલો કે વિદ્વાનો આપણને હંમેશા સાચા વિચારો તરફ વાળતા હોય છે. આપણી આસપાસ જા નરાકાત્મક વાતાવરણ હશે તો ન ઈચ્છવા છતા એ આપણામાં આવશે તેથી જ આપણે આપણા વિચારો બંને એટલા હકારાત્મક તરફ વાળવા જાઈએ. હકારાત્મકતાના કારણે આપણી આસપાસ એક અદૃશ્ય વર્તૂળ રચાય છે. જેને આપણે આપણી હકારાત્મક ઉર્જા તરીકે ઓળખીયે છીએ.
અને આ વર્તુળ હંમેશા આપણી તરફ આવતી નકારાત્મકને દૂર રાખે છે. અંગ્રેજીમાં કહેવાય છે કે, અર્ે હ્વીર્ષ્ઠદ્બી ુરટ્ઠં અર્ે ંરૈહા ટ્ઠર્હ્વેં ર્દ્બજં ર્ક ંરી ૈંદ્બી એટલે કે તમે જે બાબતનો સતત વિચાર કરો એ એનું ચિંતન કરો તો તમે એવા જ બની જાવ છે. આ જ વાત ્‌રી જીષ્ઠિીં નામની બુકમાં પણ રજૂ થઈ છે. કે તમે જેવું વિચારો છો એવું જ તમારી આસપાસ બને છે. સૃષ્ટિ (ઈશ્વર) તમને એ જ આપે છે જે તમે સતત ઈચ્છો છો. આના માટે એક પ્રખ્યાત ઉદાહરણથી આપણે સર્વે માહિતગાર છીએ કે ઈયળ સતત ભમરીનું રટણ કરે છે. તો એ ભમરી બની જાય છે.
એક બીજું ઉદાહરણ કે એક ભાઈ પોતાના ઘરનું લેટર બોક્ષ ખોલતા હંમેશા એવું જ વિચારતા કે નક્કી આમા બીલ હશે કે નિયમભંગના કારણે સજા રુપ ભરવાની કોઈ રકમની નોટીશ હશે. એ સતત બિકમાં ને બીકમાં લેટરબોક્ષ ખોલે ને સાચે જ એવું બને. પરંતુ જા એ સતત એવી બીક ન રાખે તો એ બીલ કે પેનલ્ટી ના બદલે શુભેચ્છાના પત્રો પણ મળ્યા હોત પરંતુ આપણી બીક આપણા સતત વિચારો આપણી આસપાસના વાતાવરણને એ જ સંકેતો આપે જેના કારણે આપણને એ જ મળે. આવા ઘણા લોકો આપણી આસપાસ પણ જાવા મળે છે. જે દરેક બાબતે દુઃખી જ હોય છે. એને જીવન બકવાસ કે નિરસ જ દેખાતું હોય તેથી ક્યારેય ખુશ નથી રહી શકતા એમનું જીવન નિરસ જ રહે છે. કારણ ? એ સતત એવો જ વિચાર કરે છે. જે નકારાત્મક છે. મારો સમય જ ખરાબ છે. મારી સાથે જ વગેરે માટે સતત પોતાના માટે એવી વિચારધારાની સૃંખલા પ્રગટ કરે છે. જે સૃષ્ટિ તેને આપે છે.
એક શાળાની વાત યાદ આવી ગઈ મોટે ભાગે જ્યારે શાળાઓમાં જ્યારે નાની-ના પરીક્ષા લેવાતી હોય અને બાળકે તૈયારી ન કરી હોય તો સતત બીક રાખે આજે ટેસ્ટ ન લેવાય તો સારું અને એવું બને છે. કોઈક સંજાગો એવા ઉભા થાય છે કે એ પરીક્ષા કે ટેસ્ટ નથી લેવાતા.
તો બીજી એક બાબત કે આપણે આપણા બાળકોને બાળપણથી જ અમુક વસ્તુથી વ્યÂક્તથી ડરાવીને રાખીએ છીએ જે મોટા થતા પણ દુર નથી કરી શકતા જેન કે અંધારાની બીક અને મોટા થતા સુધી એના મનમાં રહે છે એ દુર નથી કરી શકતો આવા જ નાના ભૂલકાઓને લગભગ સાતમાં ધોરણનો વર્ગના એક શિક્ષિકાબેન એ બાળકોને સારા વિચારો તરફ વાળવા ખુબ જ પ્રેમથી અને સરળતાથી સમજાવતા હતા કે આ પ્રકૃત્તિ છે અને એ ઈશ્વરનું રૂપ છે. તમે જા સારા વિચારો, સારી બાબતોનો વિચાર કરશો. તો હંમેશા તમને એ મળશે કારણ કે વાતાવરણમાં આપણી આસપાસ ઈશ્વર રહેલા છે જે આપણી વાત સમજી જાય છે અને આપણને હંમેશા આશિષ આપતા હોય છે કે તુ ઈચ્છે છે એમ થાઓ. માટે સારા વિચારો કરવા કોઈનું અહિત થાય એવું ન વિચારવું જા એવા વિચાર આવે તો ઈશ્વરની માફી માંગી તેમ ન થાઓ એમ કહેવું.
આમ એ આ બાળકોને સારા વિચારને માર્ગે લઈ જતા હતા કે હકારાત્મક તરફ તેમનું ધ્યાન દોરતા હતા. આપણે પણ આ સૃષ્ટિના બાળકો જ છીએ. પરમ કૃપાળુ પરમેશ્વર આપણને
આભાર – નિહારીકા રવિયા હંમેશા આશિષ આપતા જ રહે છે. બસ આપણે સારું વિચારવાનું અને હકારાત્મક તરફ વળવાની જરુર છે. આપણે ત્યાં ગુજરાતમાં કહેવત પણ છે કે આચાર વિચાર શુદ્ધ હોવા જાઈએ અન્ન એવા ઓડકાર એટલે કે તમારી જેવી વિચારધારા હશે તેવા હૃદય મનથી જેવા હશો એવા જ તમે આચરણ પણ કરશો. તમે એવા જ બનશો જેવા તમારા વિચારો છે.
એ મિલના મતે તમે કોઈ વાત કે વિધાનનું દિવસમાં ઓછામાં ઓછું સો વખત મનન (રીપીટેશન) કરતા રહો તો તમે અચુક તે પ્રમાણેના વ્યÂક્ત બનો છો.’
તેથી જ આપણે આપણા વિચારોને હકારાત્મ કે શુદ્ધ બનાવવા તરફ ધ્યાન દોરવું જાઈએ એવો પ્રયત્ન કરવો જાઈએ કે આપણા વિચારોથી પણ કોઈનું અહિત ન થાય. આપણા સારા ધ્યેય જીવનમાં હંમેશા સામે રાખવા જાઈએ. જેથી આપણે એને પામી શકીએ. ંરી જીષ્ઠિીં ર્હ્વર્ા માં એક વાત છે કે એક માણસ ગરીબ હોય છતાં તે રોજ એક ચેક પોતાની નજર સમક્ષ રાખે નોકરી પરથી આવે એને જુએ અને ખુશ થાય એમાં જે રકમ લખી હતી એ લાખોમાં હતી. એની પાસે આવવાની કોઈ સંભાવના પણ ન્હોતી છતાં એ રોજ નિત્યક્રમ થઈ ગયો એ રકમ જાવી એ મળે છે. એવું વિચારી ખુશ થતો.
બને છે એવું કે એનું લખેલું એક પુસ્તક એ એક દુકાનમાં મોલમાં મૂકે છે એને ક્યારેય નહોતું વિચાર્યું કે પોતે આ પુસ્તક મુકી એમાંથી કમાણી કરશે. પણ એ પુસ્તક ખુબ જ વેચાય છે અને એને જાયેલો એવો ચેક એક નહિ પણ ઘણા બધા એને મળે છે. આનો અર્થ એવો નથી કે કામ કર્યા વગર માત્ર સારા વિચારોથી સફળતા મળે છે. ના ક્યારેય નહીં પરંતુ કર્મ સાથે હકારાત્મક અભિગમ પણ જરુરી છે.
તો આપણે શા માટે આશાવાદી કે હકારાત્મક ન બનીએ ? હકારાત્મકતા ના વિચારો કે હકારાત્મક દૃષ્ટિ કેળવી આપણે આપણા જીવનને સુંદર નંદનવન બનાવી શકીએ.