Main Menu

વિખ્યાત જૈન તિર્થનગરી પાલીતાણાના રેલવે સ્ટેશનમાં સ્વાઇપ મશીન જ નથી…!

એક તરફ સરકારશ્રી દ્વારા ડીઝીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન અપાય રહ્યુ છે ત્યારે ભાવનગર જિલ્લાના જૈન તિર્થ નગરી તરીકે વિશ્ર્વ વિખ્યાત પાલીતાણાના રેલવે સ્ટેશનમાં સ્વાઇપ મશીન મુકવામાં આવેલ નથી જેથી યાત્રિકોને રોકડમાં વ્યવહાર કરવો પડતો હોય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ રેલવે સ્ટેશનમાં સ્વાઇપ તાત્કાલિક મુકવામાં આવે તેવી યાત્રિકોમાંથી માંગ ઉઠવા પામી છે.



(Next News) »