Main Menu

વાણંદ સોસાયટીમાં રામદરબાર યોજાશે

/>પાલીતાણા ઃ ગારીયાધાર રોડ ગાયત્રીનગરની પાઠળ-વાણંદનગરની પાછળ વાણંદ સોસાયટી ખાતે સ્વ.હિરજીભાઈ મથુરભાઈ રાઠોડના આત્માક્ષેયાર્થે શ્રદ્ધાંજલી રૂપે તા.૧૫-૦૧-૧૭ને રવિવારે રાત્રે ૯થી ૧૨ રામ દરબારનું આયોજન રાખેલ છે. તેમાં ‘રાધાકૃષ્ણ સેવા મંડળ’ રામકૃષ્ણદાસ બાપુ દ્વારા હનુમાન ચાલીસા સમુહ પાઠનું મધુર ગાન થશે.
આભાર – નિહારીકા રવિયા