Main Menu

પીજીવીસીએલની બેદરકારી

પાલીતાણા માનસિંહજી હોÂસ્પટલ પાસે આવેલ થાંભલામાં પેટી પર ઠાંકણી છે જ નહીં ! અન્ય એક બોક્સ પણ ખુલ્લી હાલતમાં જાવા મળી રહ્યું છે આમ અધિકારી કરતા કર્મચારીરાજ વધુ પીજીવીસીએલની કચેરીમાં જાવા મળી રહ્યું છે. પીજીવીસીએલ કોઈ અકસ્માતની રાહ જાઈને બેઠ્યું હોય તેમ જણાય રહ્યું છે.
આભાર – નિહારીકા રવિયા