Main Menu

સત્સંગ સુધા – મોનાલી નગરીયા

તસ્મૈ શ્રી ગુરવે નમઃ

પૂ.પંન્યાસપ્રવર શ્રી મહાધર્મવિજયજી મહારાજ ! તેમની દીક્ષા ખૂબ નાની ઉંમરમાં થઈ હતી. સદ્‌ભાગ્યે પોતાના ભાઈ મહારાજ પ્રવચન પ્રભાવક પૂ.આચાર્ય શ્રી મહાપદ્મસૂરિજી મહારાજના શિષ્ય બન્યા. ઉંમરની જેમ દીક્ષામાં પણ ભાઈ મહારાજ વડીલ અને ગુરુ બન્યા, માટે તેમના પગલે પગલે ચાલીને દીક્ષા લઈને ભાઈ મહારાજના દરેક કાર્યોમાં સહાયક બન્યા. ખરેખર જિનશાસનની બલિહારી છે ઃ ગુરુ પારતંત્ર્ય અહીં જ જાવા મળે છે. પૂજ્ય દાદા ગુરુદેવ સરળ સ્વભાવી, આચાર્ય શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવા સ્વશિષ્યવત્‌ બંને ભાઈઓએ ખડે પગે વર્ષો સુધી કરી. રાતના બાર વાગ્યા સુધી પ.પૂ.શ્રી મહાધર્મવિજયજી મહારાજ અને પાછલી આખી રાત પરમ પૂજ્ય આ.શ્રી વિજય મહાપદ્મસૂરિજી મ. ગુરુ સેવામાં તત્પર રહેતા. ઘડીએRead More