Main Menu

mahatirthpalitana

 

આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાનો

શાસનસમ્રાટ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે શ્રી કેસરીયાજી નગર જિનાલયમાં મહાપ્રભાવિક શ્રી ભક્તામર મહાપૂજન મહા વદ ૧૩, તા.૨૪-૨ના રોજ શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તો પૂજન તેમના ભક્તવર્ગ તરફથી રાખેલ છે. તથા બપોરે સાધુ-સાધ્વીજીની ભોજનશાળામાં ભÂક્ત રાખેલ છે તો સર્વને પધારીને લાભ આપવા વિનંતી છે.


શ્રી વિમલનાથ દાદાના અને પૂ.સાધ્વીવર્યા શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની પુનિત સ્મૃતિ તથા ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા તા.૨૪ ફેબ્રુઆરીના રોજ થશે

પાલીતાણા ઃ સુરેન્દ્રનગર જિલ્લાનું અણિન્દ્રા ખાતે આ.શ્રી.જયશેખરસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ છે. તા.૨૨ ફેબ્રુઆરીના રોજ શ્રી વિમલનાથ દાદા પૂ.સા.શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની ગુરૂમુર્તિ તથા પ.પૂ.આ.શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા. વિગેરેનો પુનિત પ્રવેશ થયો. સાથોસાથ શ્રી પ્રિયવિમલ ધામનું ઉદ્‌ઘાટન આરાધના ભવનમાં મંગલકુંભ વિધાન તથા મંગલદિપક પ્રાગટ્ય નૂતન શિખરબદ્ધ જિનાલયમાં શ્રી કુંભ સ્થાપના, દીપ સ્થાપના, જવારારોપણ તથા નવગ્રહપુજન શ્રી દશાદિકપાલ પૂજન શ્રી અષ્ટમંગલ પૂજન તા.૨૩ના રોજ વિમલનાથ દાદાના શ્રી ૧૦૮ મંત્રાભિષેક મહાવિધાન તથા અઢાર અભિષેક વિધાન તા.૨૪ના રોજ પ્રતિમા પુજા ગાદીનશીન વિધિ પ્રતિષ્ઠા વિધાન બપોરે મહાશાંતિ-તૃપ્તિ-પુÂષ્પદાયક બૃહદ્‌ અષ્ટોતર મહાશાંતિ સ્નાત્રRead More


શત્રુંજય હોÂસ્પટલમાં લેટેસ્ટ દાંતનું મશીન અર્પણ

પાલીતાણા ઃ પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થાપેલ શત્રુંજય હોÂસ્પટલમાં પૂ.આ.શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી વિજય મહાપદ્મ સૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાધર્મ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જૈના ૯૯ યાત્રા અંતર્ગત પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે લેટેસ્ટ ડેન્ટલ ચેર સ્કેન મશીન સાથે માતૃશ્રી જશીબેન કાંતિલાલ છોટાલાલ શાહ (દસાડાવાળા) અને માતૃશ્રી પુષ્પાબેન હિંમતલાલ ત્રિભોવનદાસ શાહ મુંબઈવાળા બંને પરિવાર તરફથી હ.મિતાબેન જશવંતભાઈ શાહ યુ.એસ.એ. તરફથી અર્પણ કરવામાં આવેલ છે. પાલીતાણામાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોને દાંતની તકલીફ હોય તો લાભ આપવા વિનંતી.


ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના હસ્તલિખીત શિક્ષા પત્રી ગ્રંથ સ્વામીનારાયણ સંપ્રદાયને ગ્રંથ અર્પણ

નડીયાદ ઃ પરમ પૂજ્ય જૈનાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., નૂતન આચાર્ય ભગવંત શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા નિશ્રામાં જૈન સમાજ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયને સુવર્ણાક્ષરી શ્રી નમસ્કાર મહામંત્ર યુક્ત શ્રી શિક્ષાપત્રી ગ્રંથ અર્પણ. શ્રી સ્વામીનારાયણ ભગવાને ૧૯૧ વર્ષથી વધારે પૂર્વે જે સ્થાને શિક્ષાપત્રી ગ્રંથનું લેખન કર્યું હતું એજ શ્રી સ્વામીનારાયણ મંદિર-વડતાલ ધામે વડતાલ ગાદીપતિ ૧૦૦૮ ધ.ધુ.શ્રી રાકેશભાઈ સ્વામીજી, શ્રી દેવપ્રકાશ સ્વામીજી, મુખ્ય કોઠારી શ્રી ઘનશ્યામપ્રસાદ સ્વામીજી, શા†ી શ્રી નૌતમપ્રસાદ સ્વામીજી આદિ ૧૫૦થી વધુ સંત સમુદાય, જૈન, સ્વામીનારાયણ, હિન્દુ, બૌદ્ધ, મુÂસ્લમ, ખ્રિસ્તી આદિ સમાજાના અગ્રણીઓની ઉપÂસ્થતિમાં આજરોજ સોમવાર તા.૨૦-૦૨-૧૭Read More


સાધુ – સાધ્વીજી ભગવંતને ગોચરી કેવી રીતે વહોરાવવી

• એવું કહેવાય છે કે- ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે. • નયસાર – ધન્ના સાર્થવાહ સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા. • દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને, સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. • ગોચરીના સમયે શ્રાવકના ઘર ખુલ્લા હોય, શ્રાવક વાટ જાતો હોય. કારણ સાધુ બેલ વગાડી નાં શકે અને, ઘર બતાવવા નોકર કે પુજારી નહિ… ખુદ શ્રાવકોએ જવું જાઈએ. • ‘ધર્મલાભ’ સંભળાય ત્યારે ઉભા થઈને વિનયપૂર્વક- “પધારો…પધારો” બોલવું. • પાટલા ઉપર થાળી મૂકી, તેમાં મહરાજ સાહેબનું પાત્ર મુકાવવું.Read More


જ્યોતિષ સંબંધ જીવન ઉપયોગી માહિતી

જૈન દર્શનના અંગોમાં તેમ જ કલ્પસૂત્રનાં તૃતીય વ્યાખ્યાનનાં અંતમાં અષ્ટાંગનિમિત (અષ્ટ વિદ્યા) જણાવવામાં આવે છે. કેમ કે ૧. અંગ વિદ્યા, ૨. સ્વપ્ન વિદ્યા, ૩. સ્વર વિદ્યા, ૪. ભોમ વિદ્યા, ૫.વ્યંજન વિદ્યા, ૬.લક્ષણ વિદ્યા, ૭.ઉત્પાત વિદ્યા અને ૮. અંતરિક્ષ વિદ્યા તે પૈકી પાંચમું વ્યંજન વિદ્યામાં મસો, તલ, લાખું વિગેરેનો વિચાર કરવામાં આવે છે જેમ કે, જે મનુષ્યને મસ્તક પર તલ હોય તે મોટા માણસ થાય. લલાટ (કપાળે) તલ હોય તે નસીબદાર થાય. આંખ પર તલ હોય તે સજ્જન થાય. નાક પર તલ હોય તે ઈજ્જત, આબરુદારવાળો થાય. ગાલ પર તલ હોયRead More


આપણે કેટલા નશીબદાર !!! દશ દ્રષ્ટાંતને દોહિલો પામી નર અવતાર રે દેવ-ગુરુનો જાગ પામીને, કરીએ ધર્મ સુખકાર !

મનુષ્ય જીવન પ્રાપ્ત કરવું સહેલું નથી. અનંતા જન્મ – મરણ કર્યા પછી પુણ્યનો યોગ હો તો જ પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થાય. શા†માં ૧૦ દ્રષ્ટંત આપીને મનુષ્યભવ પાછો મળવો મુશ્કેલ છે, તે બતાવ્યું છે. (૧) ચોકલ ઃ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે ભોજન કરે તેવું ભોજન એક સામાન્ય બ્રાહ્મણને મળવું મુશ્કેલ છે, છતાં ચક્રવર્તી કૃપાથી મળી જાય, પણ માનવભવ પાછો મળવો મુશ્કેલ છે. (૨) પાશક ઃ પાશક એટલે જુગાર રમવાના પાસા. ચાણક્ય પાસે દેવી પાસા હતા. જેનાથી ગૃપ્તચંદ્રને પાટલીપુત્રનો રાજા બનાવે છે. દેવી પાસાથી બધાને હરાવી સોનામહોરાથી તિજારી ભરે છે, એમ મનુષ્યભવ રૂપીRead More


થરાદમાં ૨૫ મુમુક્ષુને દીક્ષારજાહણ સાથે મહોત્સવની પૂર્ણાહુતી કરાઈ

થરાદ ઃ થરાદમાં પાંચ દિવસથી ચાલી રહેલા ઐતિહાસિક દિક્ષા મહોત્સવની રવિવારની વહેલી સવારે રાષ્ટ્રસંતે રપ મુમુક્ષુઓને દીક્ષા પ્રદાન કરવાની સાથે પૂર્ણાહુતી થઈ હતી.બપોરે તમામ દીક્ષાર્થીઓના નવું નામકરણ કરી મહારાજને કામળી ઓઢાડવા સહિતની વિવિધ ઉછામણીઓ પણ બોલવામાં આવી હતી. થરાદમાં અદાણી કુંવરજીભાઈ દેવરાજજી અને બબુબેન ચુનીલાલ અદાણી પરિવાર લાભાર્થી ઐતિહાસિક પાંચ દિવસીય રપ મુમુક્ષોના આત્મોદ્વાર મહામહોત્સવન રવિવારન વહેલી સવારે રાષ્ટ્રસંત શ્રી મદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજાએ દિક્ષા પ્રદાન કરવાની સાથે પુર્ણાહુતિ થઈ હતી. દીક્ષારજાહણ બાદ નુતન દિક્ષિતોનું નામકરણ કરી જીવદયા સહિત વિવિધ ઉછામણીઓ બોલવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રસંતને કામળી ઓઢાડવાનો ચડાવોRead More


પ.પૂ. સરલ સ્વભાવી પં.શ્રી મહાનંદવિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન તા.૨૪ ફેબ્રુઆરીના રોજ અર્પણ થશે

અમદાવાદ ઃ પ.પૂ. તપાગચ્છાધિપતિ આ.શ્રી વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી વિ. પદ્મપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.પં.શ્રી મહાનંદ સૂરીશ્વરજી મ.સા.ને તા.૨૪ ફેબ્રુઆરીના રોજ આચાર્ય પદ પ્રદાન સમારોહ આનંદનગર શ્વે.મૂ.જૈન નવા વાડજના સંઘના આંગણે યોજાશે. આ પ્રસંગે પ.પૂ.ગ.આ.શ્રી વિ.કલ્પજય સૂરીશ્વરજી મ.સા. પ્રેમના આજીવન ચરણઓ પાસક પ.પૂ.આ. શ્રી.વિ. કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી.) મ.સા. આદિની નિશ્રામાં પંચાÂન્હકા મહોત્સવ પ્રસંગ ઉજવાય રહ્યો છે. તા.૨૦ના રોજ ગુરુ ભગવંતોના સામૈયા વ્યાસવાડીથી કરાયા હતા. ત્યારબાદ સામુહિક મંત્રજાપ અનુષ્ઠાન પ્રારંભ તા.૨૧ના રોજ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, તા.૨૨ના રોજ સૂરિમંત્ર મહાપૂજન રાત્રે ભાવના ભણાવાય. તા.૨૩ના રોજ શ્રી ૧૦૮ પાર્શ્વ પદ્માવતી પૂજન તથા રાત્રે ભાવનાRead More


મણીલક્ષ્મી તીર્થની ૨૪ ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા થશે ૧૫ જિનબિંબો • ૩ સંપ્રતિકાલીન જિનબિંબો જે જુએ તે જ માણે ઃ મણીલક્ષ્મી તીર્થ

મણીલક્ષ્મી તીર્થ વડોદરા-ભાવનગર હાઇવે પર મણીલક્ષ્મી તીર્થ એટલે વડોદરા-ભાવનગર હાઇવે પર આવેલ આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ… જેમ તીર્થંકર કે મહાસાધકોની તપોભૂમિને ‘તીર્થ’ કહેવાય, તેમ પૂર્વાચાર્યોએ રચેલ તીર્થમાળાઓ, રાસો, વિવિધ તીર્થકલ્પો વગેરેનો અભ્યાસ કરતાં એવું પણ સ્પષ્ટપણે નિર્ણિત થાય છે કે ઃ “જે જિનાલય વિશિષ્ટ પ્રભાવશાળી, ચમત્કારિક પ્રતિમાથી અધિÂષ્ઠત હોય, જેનું નિર્માણ તે કાળના વિધમાન અન્ય જિનાલયોથી અલૌકિક, ભવ્ય અને આશ્ચર્યકારી રીતે થયું હોય, જ્યાંનું વાતાવરણ-સંયોજના તેવા પ્રકારની હોય કે જ્યાં આગમન માત્રથી ભવ્યાત્માઓ ભાવવિભોર થઇ પ્રભુભÂક્તમાં તરબોળ થઇ જતા હોય તેવા વિશિષ્ટ કોટીના અભિનવ એવા દર્શનશુદ્ધિ કરનારાRead More