Main Menu

શત્રુંજય હોÂસ્પટલમાં લેટેસ્ટ દાંતનું મશીન અર્પણ

પાલીતાણા ઃ પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થાપેલ શત્રુંજય હોÂસ્પટલમાં પૂ.આ.શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી વિજય મહાપદ્મ સૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાધર્મ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જૈના ૯૯ યાત્રા અંતર્ગત પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે લેટેસ્ટ ડેન્ટલ ચેર સ્કેન મશીન સાથે માતૃશ્રી જશીબેન કાંતિલાલ છોટાલાલ શાહ (દસાડાવાળા) અને માતૃશ્રી પુષ્પાબેન હિંમતલાલ ત્રિભોવનદાસ શાહ મુંબઈવાળા બંને પરિવાર તરફથી હ.મિતાબેન જશવંતભાઈ શાહ યુ.એસ.એ. તરફથી અર્પણ કરવામાં આવેલ છે. પાલીતાણામાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોને દાંતની તકલીફ હોય તો લાભ આપવા વિનંતી.


જૈન સમાચાર

આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાનો

શાસનસમ્રાટ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાનાRead More

  • શ્રી વિમલનાથ દાદાના અને પૂ.સાધ્વીવર્યા શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની પુનિત સ્મૃતિ તથા ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા તા.૨૪ ફેબ્રુઆરીના રોજ થશે
  • ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના હસ્તલિખીત શિક્ષા પત્રી ગ્રંથ સ્વામીનારાયણ સંપ્રદાયને ગ્રંથ અર્પણ
  • સાધુ – સાધ્વીજી ભગવંતને ગોચરી કેવી રીતે વહોરાવવી
  • થરાદમાં ૨૫ મુમુક્ષુને દીક્ષારજાહણ સાથે મહોત્સવની પૂર્ણાહુતી કરાઈ
  • Read All